ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટના નામે ચાલી રહ્યો હતો દારૂનો ધંધો

ગાંધીધામમાં ટ્રાન્સપોટ ઓફિસ માથી ઝડપાયો વિદેશી દારૂ આ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં માથી 144 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની અંદાજિત કિમત પચાસ હજાર અને ચારસૌ રૂપયા હતી. જાણવા મળતી વિગત મુજબ આ આરોપીએ ટ્રાન્સપોર્ટ ઓફિસ નું ધંધો બતાવી તેની આડમાં વિદેશી દારૂનો વેપાર કરી રહ્યો હતો. હાલમાં તેને ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં સુપ્રસિદ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. ત્યારે જોવા ની વાત એ રહી કે ગુજરાતમાં દારૂ બંદી છે તેમ છતાં આ બનાવો કેમ વારંવાર સામે આવે છે ખરેખરમાં આ ધંધો કોની મીઠ્ઠી રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે. તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *