જીવતીબાઈનો મરણ દાખલો રજૂ કરીને વારસાઇ દાખલ કરાવવાનો કૌભાંડ.
આમ તો જોવા જઈએ તો રેવેન્યુમાં ઘણા બધા કૌભાંડો થઈ રહ્યા છે પરંતુ જીવતા માણસોના મરણ દાખલા રજૂ કરીને ખોટી વારસાનો કૌભાંડ ટૂંક સમયમાં વિગતવાર બહાર પાડવામાં આવશે. તો વધુ માહિતી માટે જોતા રહો કચ્છ કેર ન્યુઝ. ટૂંક સમયમાં થશે પરદા ફાસ.