અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના દબળા ચોકડી પાસે બોકસાઇટ ભરેલી ટ્રક સાથે આરોપીઓ ઝડપાયા
મળતી માહિતી મુજબ અંજારના દબળા ચોકડી પાસે પેટ્રોલિંગ ભૂસ્તરશાસ્ત્રીશ્રીની ટિમ પેટ્રોલિંગ દરમ્યાન એક ટ્રક નંબર GJ 12 BV ૯૪૪૧ વાણીમાં પ્રાથમિક દ્રશ્યએ ગેર કાયદે બોકસાઇટ ભરેલી હોવાનું જોતા તેને પકડી અને પૂછપરછ કરતા કાંટા પાવતીમાં દરસાવેલ વજન ૩૭.૧૫૦ મેં.ટન દરસાવેલ જેથી ગેરકાયદે ઓવરલોડ ભરેલી ટ્રક તેમજ ટ્રક ડ્રાઈવર હરિ લખમણ કોલી ને ઝડપી પાડી મુદામાલ સાથે આરોપીને અંજાર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે જે બાબતે આગળની કાર્યવાહી અંજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી
