દાનવીર શ્રી દ્વારા દાનમાં આપેલી G K જનરલ હોસ્પિટલ અદાણીમાં શા માટે અપાઈ તેવી લોકોમાં ચર્ચા.
દાનવીર શ્રી ગોકુલદાસ ખેતશી ભાટિયા દ્વારા સરકાર શ્રી ને દાનમાં આપેલ મૂલ્યવાન G K જનરલ હોસ્પિટલ સરકારે કોઈનું પરવાહ કર્યા વિના કે દાતાની કે દાતાના વારસદારો ની પરવાનગી લીધી કે શું ? ત્યારે અદાણી જેવી પ્રાઇવેટ કંપનીને કઈ રીતે આપી તેવા પ્રજામા ઉઠવા પામ્યા સવાલો ત્યારે બીજીબાજુ અમુક રાજકીય નેતાઓ પોતાની જૂની લડત મૂકીને ચકલી ના માળા માં કેમ ઘૂસી ગયા છે