આખરે RTO તંત્રની આંખ ઊઘડી.

ભુજના RTO  કચેરીની અંદર હાલમાં થોડા સમય થી હાલત સુધરી છે. હમણાં જ RTO ની અંદર ૧૦ સિક્યુરિટી ગાર્ડ રાખવામા આવ્યા છે. ત્યારે ખાસ કરીને એજન્ટો જે સાહેબો પાસે ઓફિસની અંદર બેસી રહેતા તેઓ હવે કામ સિવાય કોઈ પણ ઓફિસમાં બેસી શકે નહીં. જેથી બહાર ગામથી આવતા લોકોના કામો જલ્દી પૂર્ણ થઈ જશે અને RTO માં કોઈ પણ ઓફિસની અંદર જવું હોય તો ગેટ ઉપર જ એન્ટ્રી કરાવી જવું પડશે. જેથી ખોટા માણસો ની આવક જાવક બંધ થઈ જશે. હવે એ જોવા નું રહ્યું કે આ વ્યવસ્થા કયાર સુધી જળવાઈ રહે છે તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *