ભુજ નગરપાલિકા દ્વારા બનાવામાં આવેલી દુકાનો ની તાત્કાલિક ધોરણે ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

0
bhuj nagarpalika

ભુજ નગરપાલિકા તરફથી 12 મહિના પહેલા વીડી હાઈસ્કૂલ સામે તેમજ ટાઉન હૉલ પાસે દસ દુકાનો બનાવામાં આવી છે. આ દસ દુકાનો નું આજ દિન સુધી નિર્ણય લેવામાં નથી આવ્યો. આ દુકાનો ફક્ત શોભાના ગાઠિયાની જેમ પડી રહી છે.આમતો નગરપાલિકા વેરા નામે ગણા રૂપિયા શહેરી જાનો પાસેથી વેરાના નામે ભરાવામાં આવે છે પરંતુ આ રૂપિયાનું કયા અને કેવી રીતે તેનો સદઉપયોગ થાય છે તે એક મોટો સવાલ છે.  હાલમાં જ આપણે વાત કરીયે તો ભુજ રસ્તા હોય કે પાણી સમસ્યા કે પછી શોભાના ગાઠિયાની જેમ પડેલી  દુકાનો તેની કોઈ દરકાર લેવામાં નથી આવતી શું વેરાના નામે આમ જનતાના રૂપિયાનું પાણી કરવામાં આવે છે તો આ જે દુકાનો શોભાના ગાઠિયાની માફક દુકાનો પડી રહી છે તેનો તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *