સરકાર શ્રી દ્વારા કચ્છને અછત જાહેર કરવામાં આવ્યું ત્યારે અમુક સમાન્ય પ્રસ્ન હલ કરવા બાબતે માંગ કરવામાં આવી.
હાલમાં ગુજરાત સરકાર દ્વારા જયારે કચ્છને અછત જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ દુષ્કાળની પરિસ્થિતીમાં ઘાસચારો,પાણી,ની વ્યવસ્થા કરવામાં આવે સાથે ઘાસવાળા પણ શરૂ કરવામાં આવે ત્યારે મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી દ્વારા કચ્છને સિચાઈનું પાણી આપવાની વાતો કરેલી ત્યારે ભચાઉ તાલુકાનાં પેટા કેનાલનું કામ હજુ સુધી પૂરું કરવામાં નથી આવ્યું તો મેઇન કેનાલ માથી ખેડૂતો ને સ્વ ખર્ચે પાણી લેવા દેવામાં આવે જેથી ખેડૂતો દ્વારા જે ઘાસચારા નું વાવેતર કરવામાં આવ્યું છે.
તે બચી જાય સાથે જે દસ કલાક વીજ જોડાળ પાવર આપવાની વાત કરેલી તેનામાં પણ સાળા ચાર કલાક પાવર આપવામાં આવે છે તેવી માગ કરવામાં આવી હતી.