ભુજ તાલુકાના કેરા ગામ મધ્યે આવેલ HJD કોલેજ મળ્યો એવોર્ડ.

ભુજ તાલુકાના કેરા ગામ મધ્યે આવેલ HJD કોલેજ મળ્યો એવોર્ડ. ભુજ તાલુકાનાં કેરા ગામ મધ્યે આવેલ HJD કોલેજ ને ‘બેસ્ટ ટેકનિકલ એજ્યુકેશન કેમ્પસ ઇન ગુજરાત – 2018 ‘ નો એવોર્ડ મળવા બદલ એચ.જે.ડી. ઈન્સ્ટિટ્યુડ તથા ચેરમેન શ્રી જગદીશભાઈ હાલાઈને ખૂબ ખૂબ અભિનંદન.