મેઘપર બોરીચીમાં ટાવેરા હડફેડે ગરબા રમતી દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજયું .

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં ટાવેરા હડફેટે ગરબા રમતી દોઢ વર્ષની બાળકીનું મોત નીપજયું હતું. અંજાર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મેઘપર  બોરીચીના તિરુપતિ નગર- ૨ માં કાલકા માતા મંદિર નજીક નરસીભાઇ બલદાણીયાની દોઢ વર્ષીય દીકરી જાનકી ગરબા રમતી હતી ત્યારે ટાવેરા નંબર જીજે.૦૨. જે. પી.૨૬૫૪ ના ચાલકે બેદરકારીથી ટાવેરા ચલાવીને બાળકીને હડફેટે લેતા ગંભીર હાલતમાં તેમનું મોત નીપજયું હતું. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *