રાપર તાલુકામાં ટ્રક અને કાર નો અકસ્માત સર્જાતા ૨ ના મોત.

રાપર તાલુકના ભુટકીયા તરફ જતાં રોડ વચ્ચે ગત મોડી રાત્રેના ટ્રક અને કારનો અકસ્માત થયો હતો .ટ્રક અને કાર (નં. G J 12 C.P. 3684) ની ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપયુ. બનાવ અંગે આડેસર થી પીએસઆઈ જે.પી. ચૌધરીએ આગળ ની તપાસ હાથ ધરી છે.