ભચાઉ તાલુકાના નેર ગામે પુલિયા માં વાપરવામાં આવે છે નબળી ગુણવત્તા વાળો માલ.

0
IMG-20181018-WA0034

ભચાઉ તાલુકાનાં નેર ગામમાં બનાવવામાં આવેલ બે નાના પુલિયા તેમજ એક મોટો બ્રિજ તેમજ નાની પાપડી જેના કામમાં નબળી ગુણવત્તાનું માલ વાપરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતનું પ્રસારણ ટીવીમાં કરાતા નરસીહ ભાઈને કોન્ટ્રાકટર દ્વારા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં હતી. ત્યારે આ કામ રૂપિયા બે કરોડ પચાસ લાખ નું થાય છે. આ કામમાં બે કિલોમીટર રોડ બનાવવામાં આવ્યું છે. જેમાં ડામર પાથરવાનું બાકી છે. અને રોડ રોલર ફરાવામાં નથી આવ્યું જેના લીધે કાંકરીઓ ઊડે છે. અને આ કાંકરીઓ લાગવાથી બે લોકો ને ઇજા પણ પહોચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *