ભુજમાં રાત્રીના સમયમાં ટ્રક તેમજ ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત.

ગઇકાલે 11 થી 12 વાગ્યાના સમય દરમિયાન ભુજના જિલ્લા ઉધ્યોગથી લોટસ કોલોની તરફ જતાં હાઇવે ઉપર સર્જાયો અકસ્માત. જેમાં રોડ નું કામ ચાલુ હોવા થી એક સાઈડ બંધ છે. ત્યારે રોંગ સાઈડ માથી આવતા સાઘી સિમેન્ટ ની ગાડી આવી રહી હતી. અને સામે થી આવતી ટ્રક નંબર GJ 12 AZ 1926 વારા સાથે ડમ્પર ચાલકે અકસ્માત સર્જયો હતો.