મહેસાણામાં અલગ અલગ જગ્યાએથી 3 બાઈક ચોરાયા,RTOમાં પાર્ક કરેલું બાઈક પણ ચોર ઉઠાવી ગયા

image-288
copy image

શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાઈક ચોરીની ત્રણ ફરિયાદ એક જ દિવસના સ્થાનિક પોલીસના ચોપડે દાખલ કરવામાં આવી છે

શહેરમાં આવેલા ટીબી રોડ GJ2BG3327 નંબરનું બાઈક પાર્ક કર્યું હતું જે ચોર ચોરી ગયા હતા. બીજી તરફ શહેરના મોઢેરા રોડ પર અવેલા રાજેન્દ્ર એસ્ટેટ કોમ્પ્લેક્ષ આગળ પાર્ક કરેલ GJ2DC9830 નમ્બરનું બાઈક ચોરી થયું તો મહેસાણા RTOના કેમ્પસમાં આવેલ ઝેરોક્ષ દુકાન પાસે પાર્ક કરેલા GJ5HG7153 નંબરના બાઇકને પણ ચોર ધોળા દિવસે ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવાઈ છે.