જખૌમાં ત્રણ લોકોદ્વારા સગીરા અને પરિણીતાને લાકડીથી માર મરાયો

ભુજ અબડાસા તાલુકાના જખૌ ગામમાં રહતા યશોદાબેન રમેશભાઇ કોલી (ઉ.વ.22) અને ભાવનાબેન દયાલભાઇ કોલી (ઉ.વ.16)ને સોમવારે સાંજે ચેક પોસ્ટ નજીક વિક્રમ આદમ, સવિતાબાઇ ભીખા તેમજ દેવલ ભીખાએ આવીને લાકડીથી માર મારીને ઘાયલ કરાતા પ્રથમ નલિયા પછી ભુજ જી.કે.માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી હતી.