પ્રાગપર ગામમાં એક શખ્સ વગર પાસ પરમિટે દેશી દારૂની કોથળી સાથે ઝડપાયો.

તા. ૧૯/૧૦/૨૦૧૮ નો બનાવ.

મુન્દ્રા તાલુકાનાં  પ્રાગપર  ગામના બસ-સ્ટેશના સામે બકરીના વાડા પાસે રોડ દૂર મહિપતસિંહ ચાંદુભા જાડેજા (ઉ.વ. 23 )એ પોતાના કબજાના હીરો કંપનીની મો.સા. પ્લેન્ડર પ્લસ મોડલ ની રજી નં. G J 12 DH 4891 વાળીમાં ગે.કા. વગર પાસ પરમિટે દેશીદારૂની કોથળી નંગ-૧૫  લિટર તથા મો.સા. ની કિંમત રૂ. ૨૫૦૦૦/-એમ કુલ કિં રૂ. ૨૫૦૬૦ /-ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કરેલ છે જેની આગળ ની તપાસ મુંદ્રા પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *