જૂના બસ-સ્ટેશન સામે ભાઈ ઉપર થયેલ કેશનું મનદુખ રાખીને સર્જાઈ મારામારી.
તા. ૧૯/૧૦/૨૦૧૮ નો બનાવ.

ભુજ જૂના બસ-સ્ટેશન સામે હાર્દિક ગોસ્વામીએ આ કામમાં માયાબેન ડો/ઓ સનતભાઈ મહેતા (ઉ.વ. 25 રહે, નરશી મહેતા નગર) ના ભાઈ ઉપર થયેલ કેશનું મનદુખ રાખીને માયાબેન ના ભાઈને ભૂંડી ગાળો આપી તથા ધકબુશટ કરી તથા માયાબેન સાથે ધકબુશટ કરી ગુન્હો કરેલ છે. જેની આગળની તપાસ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ હાથ ધરી છે.