આડેસર પો.સ્ટે વિસ્તાર વિસ્તારમાંથી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ સોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ


બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય પોલીસ ઈન્સ્પેક્ટ ૨ શ્રી એમ.એમ.જાડેજા એલ.સી.બી. નાઓની સુચનાથી એલ.સી.બી. ટીમ આડેસર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે આડેસર ડોરી વાળા તળાવ પાસે રેઇડ કરી નીચે જણાવ્યા મુજબનો પ્રોહી.મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આડેસર પો.સ્ટે ગુન ૦૨૫૦/૨૨ પ્રોહીકલમ -૬૫ એ.ઇ , ૧૧૬ બી , ૮૧ મુજબનો ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી માટે આડેસર પોલીસને સોંપવામાં આવેલ છે .
પક્ડાયેલ આરોપીનુ નામ : ( ૧ ) કીરીટ ઈશ્વ૨ ભાઈ ખવાસ ઉ.વ -૨૭ ( ૨ ) વિજય જોગાભાઇ ગોહીલ ઉ.વ -૧૯ ૨હે.બન્ને આડેસર તા.રાપર
પકડાવાના બાકી આરોપીનું નામ : વિજુભા જીતુભા જાડેજા રહે.સણવા તા.રાપર
મુદામાલની વિગત : -વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીવ્ર ના ટીન મળી નંગ -૨૬૦ કી.રૂ -૩૫૫૦૦ / –ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ -૧ કી.રૂ -૩૦૦૦ / + કુલ કિ.રૂ .૩૮૫૦૦ /
આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ