મુન્દ્રામાં બાઈકચાલકે સાઇકલને હડફેટે લેતાં એક યુવાનને ઇજાઓ પહોચી.

મુન્દ્રામાં બાઈકચાલકે સાઇકલને હડફેટે લેતાં એકને ઇજાઓ પહોચી હતી. તેથી તેને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર આશિષ રામઅવતાર મીના બપોરના અરસામાં મુન્દ્રા પોસ્ટ ઓફિસ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અજાણી મોટરસાઇકલે ટક્કર વાગતા આશીષને કમરમાં તેમજ માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *