અંજારમાં પણ અંગ્રેજી શરાબની ૨૯ બોટલો સાથે એક શખ્સની ધરપક્ડ.

અંજારમાંથી અંગ્રેજી દારૂ સાથે એક યુવાન ઝડપાઇ ગયો હતો. વિનોદ ઉફૈ વિના ગંગાજી પલણ(મકાન નં 44,માવજી મુળજી ફળિયા, હેમલતાબાગ પાછળ,અંજાર)ના કબ્જામાંથી અંગ્રેજી દારૂની 29 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ.10 હજાર આંકવામાં આવેલ હતી. આ શરબમાં અન્ય યુવાન મહેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા(મોમયનગર,અંજાર) નું નામ સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *