માંડવીની સરકારી હોસ્પિટલના ગેટ પાસે અજાણ્યા વૃદ્ધ મૃત અવસ્થામાં મળ્યા

આજે માંડવી સરકારી હોસ્પિટલના ગેટ પાસે આશરે 60 વર્ષીય વૃદ્ધ  મૃત હાલતમાં મળી આવ્યાં હતા. આ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી.આ શખ્સની ઓળખ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત પાછળના કારણો જાણવા મળશે