અયોધ્યા રામ મંદિર મામલે સુનાવણી જાન્યુઆરી 2019 સુધી લંબાવાઇ.

લાંબા સમયથી બહુચર્ચિત અને ધાર્મિક આસ્થ સમાન અયોધ્યામાં રામ મંદિર બાબતે આજે તા.29.10.2018ના સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હતી. પરંતુ માત્ર 5 મિનિટના સમયગાળામાં આ મામલે સુનાવણી જાન્યુ.2019 સુધી લંબાવાઈ સાથોસાથ પત્રકારો દ્રારા જાન્યુ.ની તારીખ પુછવામાં આવતા કોઈ તારીખ નક્કી નહીં હોવાનું પણ જાણવા મળેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *