ઇન્ડોનેશિયાનું ૧૮૯ મુસાફરોથી ભરેલું વિમાન ઉડાન ભર્યાના 13 જ મિનિટમાં જ ક્રેશ થઇ ગયું.

ઇન્ડોનેશિયાની લાયન એર પેંસેંજર પ્લેન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમા ક્રૂ મેમબર સહિત ૧૮૯ લોકો સવાર હતા. ટેક ઓફ થયાના 13 મિનિટમાં જ વિમાન સંપર્ક વિહોણું બન્યું  હતું. સર્ચ ઓપરેસનમાં જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનના ટુકડે ટુકડા થઈ ગયા હોવાનું દેખાઈ આવ્યું છે. સવારે જકાર્તાથી પંગકા પીનાંગ માટે  જેટી લાયન એર જેટીના 160 વિમાનોએ ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા ના ૧૩મિનિટ બાદ જ વિમાન સપર્કવિહોણું બનતા વિમાન ઓથોરિટીમાં દોડદામ મચી ગઈ હતી. વિમાનમા ૧૮૯ લોકો સવાર હતા જેમાં બે નવજાત બાળકો હતા. વિમાન જાવા સમુન્દ્રાના કિનારે તૂટેલી હાલતમાં નજરે પડ્યું છે. વિમાનમા સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત ૧૮૯ લોકોમાથી કોઈ જ જીવિત હસે તેની શક્યતા ખૂબ જ ઓછી છે. વિમાન દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *