સુમરાપોરમાં શાક બનાવતી વેળાએ દાઝી ગયેલી મહિલાનું મુત્યુ

ભુજ તાલુકાના સુમરાપોર ગામમાં શાક બનાવતી વેળાએ દાઝી ગયેલી મહિલાનું સારવાર દામિયાન મોત થયું હતું. આ બાબતે ખાવડા પોલીસ મથકમાં ઘટનાની નોંધ કરવામાં આવી છે. એક મહિલા ગત બપોરના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે સવારના અરસામાં શાક બનાવતી બખતે તેઓ દાઝી ગયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.