કુંદરોડીમાં હત્યાના આરોપી ત્રણેય ભાઈઓને પાલારામાં ધકેલાયા

મુન્દ્રા તાલુકામાં કુંદરોડી ખાતે બે દિવસ અગાઉ નવી બોલોરેના અકસ્માતના નુકસાન થતા તેનું મન દુઃખ રાખી ત્રણેય ભાઈઓએ મોખાના 38 વર્ષીય યુવાન શંભુ રાઘુભાઈ મરંડને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી. આ કેસના ત્રણે આરોપી ભાઈઓને પાલારાજેલમાં ધકેલી દેવાયા.