ગઈકાલે મોદી રાત્રે ભાજપ દ્વારા કચ્છ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા : જાણો ઉમેદવારોના નામ
વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ : કચ્છમાં રાજકારણ ગરમાયો છે ત્યારે AAP, અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરેલ છે ત્યારે કચ્છ વિધાનસભા માટે વિસ્તારોમાં ભાજપ દ્વારા પણ બેઠકો પર ગઈકાલે મોદી રાતે પોતાના ઉમેદવારો જાહેર કરેલ છે ત્યારે
અબડાસામાં : પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરી રિપીટ ટિકિટ
રાપરમાં : વિરેન્દ્રસિંહ જાડેજા
ગાંધીધામમાં : માલતીબેન માહેશ્વરી
અંજાર : ત્રિકમભાઇ છાંગા (માસ્તર)
ભુજ : કેશુભાઈ પટેલ
માંડવી : અનિરુદ્ધસિંહ દવે
ની ટિકિટો જાહેર કરવામાં આવી છે.
