કચ્છનાં અબડાસા માં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનાં નામાંકન સમારોહ માં ઉમટી જનમેદની
કચ્છનાં અબડાસા માં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનાં નામાંકન સમારોહ માં ઉમટી જનમેદની
અબડાસા વિધાનસભા બેઠકના ગામે ગામથી ખેડૂતો ગ્રામજનો ઉપસ્થિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અબડાસાનાં ભાજપનાં ઉમેદવાર પ્રદ્યુમ્ન સિંહ જાડેજા નાં નામાંકન વખતે રહશે ઉપસ્થિત