રાપર તાલુકાના “ભૂટકિયા” ગામે ગ્રામ્યજનો સાથે મુલાકાત કરી જન સમર્થન મેળવ્યું

આજરોજ રાપર વિધાનસભા ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક અંતર્ગત રાપર તાલુકાના “ભૂટકિયા” ગામે ગ્રામ્યજનો સાથે મુલાકાત કરી જન સમર્થન મેળવ્યું.

આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યા માં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતાં…