ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સિંગલ નાળવાળી બંદુક પકડી પાડતી આડેસર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા , બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા , પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા અંગેની વખતો – વખત આપેલ સુચનાઓ અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ , ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ. જે.બી.બુંબડીયા સાહેબ , રા૫૨ સર્કલ ૨ાપ૨ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન પો.સ.ઇ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે વિજાપર ગામની સીમના થોરી વાડી વિસ્તારમાં આવેલ આરોપીના કબ્જાની વાડીમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની સિંગલ નાળવાળી બંદુક સાથે એક ઈસમને પડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાઈ જનાર આરોપી : ( ૧ ) તૌફિક હાજી હિંગોરજા , ઉમર ૧૮ વર્ષ ૯ માસ , રહે.વિજા૫ર, તા.રાપર , જી.ભુજ કચ્છ –

કબજે કરેલ મુદ્દામાલ – ( ૧ ) એક સિંગલ નાળવાળી દેશી હાથ બનાવટની બંદુક કિ.રૂ .૫,૦૦૦ /

કામગીરી કરનાર અધિ / કર્મચારી આ કામગી૨ી પો.સ.ઈ.બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ.ચંદ્રકાંન્ત ગણપતલાલ તથા પો.કોન્સ. વિષ્ણુદાન શંકરદાન વિગેરે નાઓનાએ કરેલ .

રિપોર્ટ ભારતી માખીજાણી