હનીટ્રેપ માં થી માંડ બચેલા અનંત ઠક્કર સામે બળાત્કાર ની ફરિયાદ થી ચકચાર

copy image

નીટ્રેપ માં થી માંડ બચેલા અનંત ઠક્કર સામે બળાત્કાર ની ફરિયાદ થી ચકચાર
ગોવા પોલીસ કચ્છ આવી અનંત ઠક્કરને ઉપાડ્યો
કચ્છની મોડેલ ને કેફી પીણું પીવડાવી ગોવા માં દુષ્કર્મ આચર્યો નો આક્ષેપ
રમેશ જોશી ,વિનય રેલોન સહિત મોટા માથાઓ સામે હની ટ્રેપમાં ફસાવી કરોડો ની માંગણી કર્યાની ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવેલી