અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

સરહદી રેન્જ આઇ.જી.પી જે.આર.મોથલીયા , તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી આગામી વિધાનસભા ચુંટણી અન્વયે જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં શ્રી એસ.એસ.વરૂ પોલીસ સબ ઈન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીક્ત આધારે વરસાણા ગામ પાસેથી આરોપીના કબ્જાની ઈનોવા કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહી.મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ ને સોંપવામાં આવેલ છે .
આરોપીનું નામ : ( ૧ ) પ્રદિપસિંહ હેતુભા જાડેજા રહે . વ૨સાણા તા.અંજાર ( ૨ ) ભરતભાઈ રાણાભાઈ ઠાકોર રહે . જૈન દેરાસરની બાજુમાં પાલડી , તા.દિયોદ૨ જી.બનાસકાંઠા
કબ્જે કરેલ મુદામાલની વિગત : – વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ -૧૭૯ કિ.રૂ. ૫૦૬૫૦ / – બીય૨ ટીન નંગ -૪૮ કિ.રૂ. ૪૮૦૦ / – ઇનોવા કા૨ ૨જી.નં.જીજે – ૧૨ – એઇ -૫૩૯૪ કિ.રૂ. ૫,૦૦,૦૦૦ / કુલ કિ.રૂ .૫,૬૧,૪૫૦ /
આ કામગી ૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એસ.વરૂ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ