દહીંસરા પાસે અગાઉના ઝઘડા બાબતે ધોકા વડે મારામારી કરીને ઇજાઓ પહોચાડી

0
maramari-130

દહીંસરા પાસે સામાન્ય બાબતમાં મામલો ઉગ્ર બનતા બબાલ સર્જાઈ હતી. જ્યારે દહીંસરા પાસે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખીને અબ્દુલ મામદ સુમરા(ઉ.વ.30)(રહે.દેઢીયા,તા. ભુજ) ને હૈદર અલીમામદ સુમારા, ગની ઓસ્માણ સુમરા અને લખુ હૈદર સુમરાએ આવીને ઘોકા વડે હુમલો કરીને ઇજાઓ કરી હતી. તેવુ ફરીયાદમાં માનકુવા પોલીસ સ્ટેશને નોંધાયું છે. વધુ કાર્યવાહી પોલીસ દ્રારા હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *