રાપરના આડેસર નજીક નર્મદાની સબ બ્રાન્ચ કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા આર્થિક નુકશાની

copy image

આજ આડેસર નજીક કેનાલમાં વહેલી પરોઢે અંદાજિત 15 ફૂટ લાંબુ ગાબડું પડ્યું જેથી અસંખ્ય લિટર પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યાં તો અનેક ખેતરમાં પાણી પહોંચી જતાં  ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ નર્મદા વિભાગને થતા તુરંત બે મશીનો દ્વારા સમારકામ શરૂ કરી દેવાયુ છે.