પ્રોવિબિશનના ગુનામાં પકડાયેલ ઈશમની ગેર કાયદેસર અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ ધકેલથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાન નિરીક્ષક શ્રી છે જે આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંધ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા કડક માં કડક અટકાયતી પગલા લેવા માટે સૂચના આપેલ
જે સૂચના અન્વયે એલ .સી.બી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસી ઇન્સ્પેક્ટર શ્રી એસ. એન .ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી રબારી સાહેબનાઓ જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા ઈશમો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરનાર ઈબ્રાહીમ હાસમ કેવર રહેવાસી લોટસ કોલોની ભુજ વાળા વિરુદ્ધમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો તેમજ દેશી દારૂ નો જથ્થો રાખી વેચાણ કરવાના ગુના દાખલ થયેલ જેથી આ ઈસમની આવી પ્રવૃત્તિથી લોકોના જાહેર જીવન પર ખૂબ જ ગંભીર અસર પડી રહે છે જે અટકાવવી ખૂબ જ જરૂરી છે
જેથી ઉપરોક્ત વિષય વિરુદ્ધ પાસા ની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર શ્રી દિલીપ રાણા સાહેબ કચ્છ ભુજનાઓને મોકલી આપેલ અને કલેક્ટર શ્રી દિલીપ રાણા સાહેબનાઓ તરફથી આ સામાવાડા વિરુદ્ધ ભાષા દરખાસ્ત ગ્રાહ્ય રાખી
આ સામાન વાળાને પાછા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરેલ
જે વોરંટ આધારે પોલીસે હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ઝાલા મયુર સિંહ જાડેજા મહિપાલસિંહ પુરોહિતનાઓ દ્વારા સામાવાળા ની તપાસ કરતા મળી આવતા વોરંટની બજવણી કરી આ સામા વાળા ઇબ્રાહીમ હાસમ કેવર ઉંમર વર્ષ 29 રહેવાસી લોટસ કોલોની વાલ્મિકીનગર ભુજવાળા ને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવામાં આવેલ છે