ભૂજોડી ઓવેરબ્રિજ પર ફરી એક કારનો  અકસ્માત સર્જાયો

ભુજોડી ઓવરબ્રિજ પર ફરી એક કારનો અસ્માત સર્જાયો હતો,ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઓવરબ્રિજ રેલિંગ પર જઈને અથડાઈ હતી. ભચાઉં તરફ જતા માર્ગ પર આ અસ્માત સર્જાયો હતો. આ અગાઉ અહી કોલસા ભરેલ ટ્રેઈલર પણ પલટી ગયું હતું તો નાના મોટા અક્સ્પાત અનેક નોંધાયા છે.જેથી કહી શકાય કે, ભુજોડી ઓવરબ્રિજ ‘સંભવિત અસ્માત વિસ્તાર ‘“ બની રહ્યો છે. પુલ પર મધ્યમાં જ સ્લેબ બાદ ખાડા જેવી સ્થિતિ નવા નક્કોર બ્રિજની સર્જાઈ ગઈ છે,જે જોખમી સાબિત થશે. “