મુંદરાના ગેલડામાં યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મુંદરા તાલુકાના ગેલડામાં મહેશ્વરી વાસમાં રહેતી 19 વર્ષીય યુવતી પ્રિયાબેન વેલજીભાઇ નંજારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું. પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.