ભુજ તાલુકાના ભૂજૉડી ઓરબ્રિજ પર ભચાઉ તરફ જતી કાર રેલીંગ તોડી સાઈડમાં ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો
ભુજ તાલુકાના ભુજોડી ઓવરબ્રિજ પર ભચાઉ તરફ જતી કાર રેલિંગ તોડી સાઈડમાં ઘુસ્સી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ઓવરબ્રિજ પરથી કાર પડતા બચી ગઈ હતી ભૂજોડી ઓરબ્રિજ પર આ અકસ્મત સર્જાયો હતો ભચાઉ તરફ જઈ રહેલી સફેદ કલરની કાર ઓવરબ્રિજની આગળ પહોંચતા ડિવાઇડર કૂદી રેલિંગ માં અથડાઈ હતી જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને કાર રોંગ સાઈડમાં ભુજ તરફ જતા માર્ગ પર બે કાબુ બનીને ઘૂસી ગઈ હતી સદભાગ્યે રેલિંગ સમયે કારની સ્પીડ ઘટી ગઈ હતી તો ઓવરબ્રિજ નીચેની સાઈડમાં દબાઈ જવાના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાય છે ક્યારેક રેલિંગમાં ગાડીઓ ભટકાય છે તો ક્યારેક ગાડીઓ પલટી મારી જાય છે છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત આ કાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત ભુજોડી ઓવરબ્રિજના સેન્ટ્રલ ભાગમાં સર્જાયો હતો તેમજ કાર નીચે ખાબકવામાં સહેજમાં બચી ગઈ હતી જો આ કાર અંતિમ રેલીંગ માં ભટકાઈ હોત તો ચોક્કસ આ કાર બ્રિજની નીચે પટકાઈ હોત પણ સદભાગ્યે આ કાર વચ્ચેની રેલીંગમાં ભટકાઈ હતી બ્રિજમાં ખાડા પડી જવાના કારણે આવા અકસ્માતો સર્જાય છે