ભુજ તાલુકાના રાયધણ પર નજીક બોલેરોની ટકરે અકસ્માતમાં 28 વર્ષીય બાઈક ચાલકનું મોત નીપજ્યું.
મળતી વિગતો અનુસાર બોલેરો ગાડી સાથે 28 વર્ષના બાઈક ચાલકનું અકસ્માત સર્જાયું હતું ભુજના ભીડનાકા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય હાજીઅલી મામદ કકલ પોતાની બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે રાયધણ પર નજીક બોલેરો ગાડી સાથે અકસ્માત સર્જાયું હતું અકસ્માતને પગલે ઈજા ગ્રસ્ત ને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબ જીનલ મહેતાએ સારવાર કરી હતી. 28 વર્ષ ના યુવાનના મોતથી પરિવારની અંદર શોક ની લાગણી ફેરવાઈ ગઈ છે