હળવદના શક્તિનગર પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત: એકનું મોત
હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ શક્તિનગર ગામ નજીક ગત મોડી સાંજે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત ઈ છે.
બનાવની વિગત મુજબ હળવદના ચંદ્રગઢ ગામે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા આવતા ટ્રેકટર નો ટ્રક સો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ જોરીયા ભાઈ નારણભાઈ ધણુક(ઉ૧૮ રહે. ચંદ્રગઢ તા.હળવદ) વાળાનું ઘટનાસ્ળે જ મોત નિપજ્યું હતું જ્યારે પુનાભાઈ મુના ભાઈ ભીલ(ઉ. ૩૦ )ને ગંભીર ઈજાઓ તા તેને ૧૦૮ મારફતે સારવાર ર્એ ખસેડવામાં આવ્યા છે આ ધટનાની જાણ તાં હળવદ પોલીસ ધટના સ્ળે પહોંચી આગળની કાર્યવાહી હા ધરી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી