મુન્દ્રા સેજમાં કસ્ટમ વિભાગનો સપાટો: 30 કરોડની કિમતના કિવી ફળ ભરેલા 40 કન્ટેનર સીઝ કરાયા
મુન્દ્રા સેજમાં કસ્ટમ વિભાગનો સપાટો 30 કરોડની કિંમતના કીવી ફળ ભરેલા 40 કન્ટેનર સીજ કરાયા મુન્દ્રા પોર્ટના સેજમાંથી કસ્ટમ વિભાગ એ 40 થી વધુ કીવી ફ્રુટ ભરેલા આયાતી કન્ટેનર સીજ કરી દીધા છે જેની કુલ કિંમત અંદાજે 30 કરોડ ગણાઈ રહી છે આયાત કારી તમામ 15 જેટલી પાર્ટીઓ દિલ્હી તરફથી છે તેવું તેને રિએક્સપોર્ટ કરવાની અપીલ કરાઈ રહી છે નોંધવાનું રહ્યું છે કે ઈરાનના કીવી અખાદ્ય હોવાનું રિપોર્ટ આવ્યા બાદ ઇમ્પોટ ગત વર્ષે ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યું હતું જેથી અન્ય દેશના ફળ હોવાનું જાહેર કરી તેમને ભારતમાં ઘુસાડવાની શંકા છે