કેરા ખાતે બાઈક નો ટન ના વરતા સર્જાયો અકસ્માત

કેરા ખાતે આવેલ બળદિઆ રોડ પર આવેલ હાઈસ્કૂલના ગેટ પર બાઈક ચાલકે કાબુ ગુમાવતા ટન ના વરતા અથડાતા બાઇક હાઈસ્કૂલના ગેટ પર અથડાઈ હતી જેમાં જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વરલી ગામના આસાસ્પર્ધ યુવાનનું ઘટના સ્થળેજ મુત્યુ થયું હતું લોકો દ્વારા એમ્બયુuલેશ અને પોલીશ જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા હતાં