પોરબંદરના ખાંભોદર ગામે પાણીની પાઈપ લઈન તુટતા 8 ગામ 5 દિવસથી તરસ્યા

જાણવા મળતી વિગતો મુજબ  પોરબંદરના બરડા પંથકમાં આઠ ગામોને છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોની હાલત કફોડી બની છે ખાંભોદર નજીક પાણીની પાઈપ લાઈન તુટતા આ પરિસ્થીત ર્સજાઈ છે. શિયાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી સામનો ગ્રામજનોએ કરવો પડી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *