ભાવનગરના દેસાઈનગર પાસે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવરને એટેક આવતા બસ શો રૂમમાં ઘૂસી

image-13

ભાવનગર ના દેસાઈનગર પાસે સુરત થી ભાવનગર આવી રહેલ ખાનગી ટ્રાવેલ્સ અવધૂત ના ડાયવર ને એટેક આવતા નેકશા શો રુમ મા ધુસી ગયેલ ડાયવર નુ ઘટના સ્થળે જ મોત. રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર