ટ્રુ કોલરનો ઉપયોગ કરી મંત્રી વાસણ આહિરના નામે લાખો રૂપિયાની ઠગાઇ

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં છેતરપીંડી અને કૌભાંડોના વ્યાપક પ્રમાણમાં બની રહેલા બનાવોમાં રાજ્ય સરકારના મંત્રીને જ પોતાના નામે કોઈ ઉઘરાણા કરી રહ્યું હોવાની પોલીસ ફરિયાદ નોધાવવી પડી છે. કોઈએ ટુ-કોલર એપનો દુરપયોગ કરી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ મંત્રી વાસણ આહિરના નામે લાખો રૂપિયા પડાવતા ભારે ચકચાર મચી જવા પાણી છે. મંત્રી વાસણ આહીરના ફોન નંબર સેવ કરી આ એપ દ્ધ્રારા કેટલાક સગા-સંબંધીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાની ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *