મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા

0
demo-pic_1491474165

આજે મુન્દ્રા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભાજપ સરકારની ખેડૂત અને પશુપાલક વિરોધી નીતિ સામે વિરોધ કરવા ખેડૂતના દેવા માફ થાય પશુપાલકોને દૂધના ભાવ સારા મળે અને અછત કામગીરી જલ્દી થી શરૂ થાય તેવી માંગણી સાથે મુન્દ્રા મામલતદાર કચેરી સામે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો – નેતાઓ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *