બી”ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોલ કાઈમ બ્રાન્ચ, પૂર્વ -કચ્છ,
સરહદી રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા , તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ ત૨ફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ આગામી ૩૧ ડીસેમ્બર અન્વયે પ્રોહીબીશન ની પ્રવૃતિ ઉપર ખાસ વોચ રાખવા જરૂરી સુચના આપેલ હોય જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં વી.આર.પટેલ પોલીસ સબ ઈન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી.ની ટીમ બી’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે સેક્ટ૨-૧૧ , જી.આઈ.ડી.સી વિસ્તારમાં બાતમી હકીક્ત વાળી વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ વાહન નો પીછો કરતા વિદેશી દારૂ ભરેલ બોલેરો પીકઅપ નો ચાલકે વાહન મુકી નાશી ગયેલ જે વાહન માંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહી.મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બી’ડીવીઝન ગાંધીધામ આદિપુર પોલીસ ને સોંપવામાં આવેલ છે .
આરોપી : ( ૧ ) બોલેરો પીકઅપ નં – જીજે – ૧૨ – બીવી -૬૮૩૪ નો ચાલક
કબ્જે કરેલ મુદામાલની વિગત : વિદેશી દારૂની ૭૫૦ એમ.એલની બોટલો નંગ -૯૮૬ કિ.રૂ .૩,૪૫,૧૦૦ / – બોલેરો પીકઅપ નં – જીજે – ૧૨ – બીવી -૬૮૩૪ કી.રૂ– ૩,૦૦૦૦૦/ – કુલ કિ.રૂ. ૬,૪૫,૧૦૦ /
આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .
