આજ રોજ પઠાણ ફીલ્મનો વિરોધ બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા કરવામાં આવેલ.
વિશ્વ હિન્દુ પરિષદ
બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા સનાતન હિન્દુ સંસ્કૃતિ ને હિન બતાવવાનો પ્રયાસ તેમજ હિન્દુ ધર્મપ્રેમી લોકોની લાગણી દુંભાઈ તેવી ફીલ્મ પઠાણ નો વિરોધ વિહિપ – બજરંગ દળ દ્વારા ભાવનગર મેઈન બજાર ખાતે ભાવનગર
બજરંગ દળ સહ સંયોજક જયભાઈ ટાંકોલિયા, ભાવનગર
બજરંગ દળ કોલેજીયન પ્રમુખ કેયુરભાઈ ભટ્ટ ના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગર મંત્રી અરવિંદભાઈ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગર સેવા પ્રમુખ હીતેષભાઈ લોલીયાણા સહ જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન
બજરંગ દળ ભાવનગર દ્વારા જણાવવામાં આવેલ કે આવી હિન્દુ ધર્મ ના લોકોની લાગણી ને ઠેસ પહોંચાડતી ફીલ્મ પછી તે
પઠાણ હોય કે અન્ય કોઈપણ ફીલ્મ હોય સિનેમાં હોલ માં રીલીઝ ના કરવી જોઈએ અને
જો આવી ફીલ્મ રિલીઝ થશે તો તેના વિરૂદ્ધ
કાયદાકીય કાર્યવાહી બજરંગ દળ ભાવનગર દ્વારા કરવામાં આવે તો તેની સંપુર્ણ જવાબદારી થિયેટર માલીકની રહેશે.