પ્રોહિબીશન અંગેની ડ્રાઈવ દરમ્યાન સુરજબારી ચેક પોસ્ટ ખાતેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનોગણનાપાત્ર કેશ શોધી કાઢતીસામખિયારી પોલીસ

મે.પોલીરા મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓની પૂર્વ કચ્છ જીલ્લામાં દારૂની બદીને નેસ્ત નાબુદ ક૨વા સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ આપેલ પ્રોહિબીશન અંગેની ડ્રાઇવ અનુસંધાને ઈન્ચા. ના.પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર સાહેબ ૨ાપર સર્કલનાઓના માર્ગદર્શન મુજબ સાર્માખયારી પોલીસ સ્ટેશનના સીની. પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો સાર્માખયારી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ સુરજબારી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન સીની. પો.સબ ઇન્સ. વાય.કે.ગોહિલનાઓની બાતમી આધારે એક મારૂતી કંપનીની અલ્ટો કે ૧૦ કારનો પીછો કરી પકડી પાડતા તેમા સવાર ડ્રાઈવર તથા અન્ય એક બીજો માણસ નાસી ગયેલ હોય અને તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

> નાસી જનાર આરોપીઓ:-

(૧) અલ્ટૉ કાર નં જીજે ૧૦ સીજી ૪૯૨૧ નો ચાલક તથા તેની સાથે રહેલ અન્ય માણ૫

૧) ૨)

ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની બોટલો નંગ ૧

મારૂતી કંપનીની અલ્ટો કે ૧0 કાર

કબજે કરેલ મુદ્દામાલ :-

કિ.રૂ.

18.3.

૮૦,૪૦૦/-

9,40,000/-

કુલ મુદામાલ કિ.રૂ.

૨.૩૦,૪૦૦/-

– કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરીમા સીની પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય કે.ગોહિલ તથા પો.હેડ.કોન્સ. નરેશભાઈ રાઠવા તથા આ.પો.કો મયુÁસંહ જાડેજા તથા મહિપાર્લાસંહ જાડેજા નાઓ સાથે રહેલ,