જી.આઇ.ડી.સી.હંગામી આવાસમાંથી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બીડીવીઝન પોલીસ

crime

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેંજ,ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી. જાડેજા સાહેબની સુચના મુજબ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા સારૂ સુચના આપેલ જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સશ્રી એ.સી.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ ટીમના પો.કો.ન્સ. મહાવિરસિંહ પદુભા જાડેજા તથા રાજ જેસર નાઓને સંયુક્ત રીતે સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે, જી.આઇ.ડી.સી.હંગામી આવાસમાં અમુક ઇસમો ધાણીપાસા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોય જે બાતમી અન્વયે ખરાઇ કરી સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ નીચે મુજબના આરોપીઓને મુદામાલ સાથે પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.

પકડાયેલ આરોપીઓના નામ,સરનામુ :-

(૧) અસગર ઉર્ફે બાવલો અધાભા તૈયાદ ઉ.વ.૨૦ રહે.હનુમાન મંદિર પાસે સંજયનગરી ભુજ

(૨) ધનજી પાચા હરીજન ઉ.વ.૫૭ રહે, આશાપીરની દરગાહ પાસે જી.આઇ.ડી.સી.હંગામી અવાસ ભુજ

(૩) અભલ ઉર્ફે બીછો સફા હાલેપૌત્રા ઉ.વ.૪૫ રહે.સરકારી સ્કુલની બાજુમાંજી.આઇ.ડી.સી.હંગામી

આવાસ ભુજ

કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડા રૂપિયા- ૧૦,૦૫૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ.કી.રૂ.૮,૫૦૦/-

(૩) ધાણીપાસા નંગ-૦૨ કિ.રૂા.૦૦/- (૪) એક હિરો સ્પ્લેન્ડર બાઇક કિ.રૂ-૧૫૦૦૦/- (૫) એક બજાજ કંપની પેસેન્જર રીક્ષા કિ.રૂ-૫૦,૦૦૦/-

કુલ્લે કિ.રૂ.૮૩,૫૫૦/-

-> સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-