ભુજ નગરપાલિકા સામે ધરણાં યોજવામાં આવ્યા હતા.

ભુજ નગરપાલિકા માં કામ કરતાં રોજદાર મજૂરો દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા 28 વર્ષથી કામ કરતાં રોજદાર મજૂરોની નિયામક પાસેથી મંજૂરી ૧૩૭ આવી હતી. જે માથી ૪૨ સફાઈ કામદારોને ઓડર આપી  દેવામાં આવ્યો હતો. જેમાં મજૂર સંઘ માથી ૩૫ જેટલા લોકો રહી ગયા હતા. તો આજે આ લોકો એ ભુજ નગરપાલિકા સામે ધરણાં તેમજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *