પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના નાસતા ફરતા ટોપ-૧૦આરોપીઓનેપકડવા ઈનામ જાહેર કરાયા

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦ આરોપીઓ નક્કી યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારના નામ ગુપ્ત રાખીને શરતો આધિન વળતરરૂપેરૂ.૧૦,૦૦૦(અંકે દસ હજાર રૂપિયા) આપવાની જાહેરાત કરવામાં આવી છે તેવું સૌરભ સિંઘ પોલીસ અધિક્ષકશ્રી કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે. ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ટોપ-૧૦ આરોપીઓની યાદી સામેલ છે.